BZ પોન્ઝી સ્કીમ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને નનામી અરજી મળી:
BZ પોન્ઝી સ્કીમ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને નનામી અરજી મળી, તલોદ APMC ચેરમેન BZનો એજન્ટ હોવાનો નનામી અરજીમાં ઉલ્લેખ, સંજય પટેલ આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો નજીકનો હોવાનો આરોપ, તલોદ APMC ચેરમેન અને ભાજપ નેતા છે સંજય પટેલ, સંજય પટેલ કરોડો રૂપિયા કમાતો હોવાનો પણ લેટરમાં આક્ષેપ, કરોડોના કાળા નાણાને વ્હાઈટ કરતા હોવાનો પણ આરોપ કરાયો છે, નનામી અરજીથી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું, મહેશ ટ્રેડિંગ, એમ.કે.એન્ટરપ્રાઇઝ, એન.કે.એન્ટરપ્રાઇઝ પેઢીનો અરજીમાં ઉલ્લેખ, યાર્ડમાં ખેડૂત ન હોવા છતા ખોટા બિલો બનાવ્યાનું અરજીમાં લખાણ, ખોટી પેઢી બતાવી કરોડોની લેવડ-દેવડ થતી હોવાનો પણ દાવો, અરજીમાં સંજય પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરવાની માગ