દમણથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો પકડાયો
દમણથી સુરત વેસ્ટેઝ રૂની આડમાં દારૂની હેરાફેરી કરાતી હતી. નેશનલ હાઇવે 48 પર ગુંદલાવ નજીકથી દારૂનો જથ્થો પકડાયો. વલસાડ રૂરલ પોલીસે 6.12 લાખના દારૂ સાથે જહુર સુભાન શેખ નામના આરોપીની ધરપકડ કરી. કુલ 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી