ટ્રેનની ટિકિટનું બુકિંગ કરનારા યુઝર્સ પરેશાન, એક મહિનામાં ત્રીજી વખત IRCTCની સર્વિસ ઠપ
વપરાશકર્તાઓને IRCTC વેબસાઇટ અને એપ્લિકેશનમાં લોગ ઇન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે IRCTC વેબસાઇટ અને એપમાં સમસ્યા આવી