અમરેલીમાં પાટીદાર યુવતીનો સરઘસ કેસ: પાટીદાર અગ્રણીઓએ ધારાસભ્ય કૌશિકભાઈ સાથે બેઠક કરી
અમરેલીમાં પાટીદાર યુવતીનો સરઘસ કેસ: પાટીદાર અગ્રણીઓએ ધારાસભ્ય કૌશિકભાઈ સાથે બેઠક કરી, બાદમાં મહેશ કસવાલાએ કહ્યું, 5 દિવસ પહેલા કૌશિભાઈએ જામીન મળે માટે સહમતિ આપી હતી, કૌશિકભાઈ સાથે બેસીને સમાજે ચર્ચા કરી છે, આજના જ દિવસે દિકરી સામે ફરિયાદ પરત ખેંચાઈ જશે, દિકરીને આ કેસમાં ડાયરેક્ટ ઈન્વોલ્મેન્ટ ન હતું, આજે ફરિયાદ પરત કેમ ખેચંવી તેની ચર્ચા કરી છે, આજે ઘી ના ઠામમાં ઘી પડી જશે, ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે